કલોલ તાલુકાના ગોલથરા ગામ કલોલ વિધાનસભા નાં લોકપ્રિય ધારાસભ્ય શ્રી બકાજી ઠાકોર દ્વારા ગોલાથરા ગામના પૂર્વ સરપંચ શ્રી ઈશ્વરજી ઠાકોર તથા તેમની સાથે ૧૦૦ થી વધુ લોકોને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવી પાર્ટીમાં જોડવામાં આવ્યા.
કલોલ તાલુકાના ગોલથરા ગામ કલોલ વિધાનસભા નાં લોકપ્રિય ધારાસભ્ય ...