જિલ્લા મહિલા અને બાળ કલ્યાણ અધિકારીની કચેરી તથા આઈ.સી.ડી.એસ. વિભાગના સંયુક્ત ઉપક્રમે દસ્ક્રોઈ તાલુકામાં અભયમ હોલ ખાતે ‘સશક્ત દિકરી, સૂપોષિત ગુજરાત’ થીમ આધારિત કિશોરી મેળાનું આયોજન
દીકરા અને દિકરીના ભેદભાવ રહિત સમાજની સ્થાપના થાય તેવી લોકજાગૃતિ ફેલાવતો ક...