વિસનગર તાલુકા ના સુંશી ગામે ગુજરાત સરકાર સંચાલીત પ્રાથમિક શાળાઓમા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

વિસનગર તાલુકા ના સુંશી ગામે ગુજરાત સરકાર સંચાલીત પ્રાથમિક શાળાઓમા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો જે પ્રસંગે જિલ્લા રોજગાર અધિકારીશ્રી પી. જી. લુહારીયા તથા સી. આર. સી. કો.ઓડિનર શ્રી સુરેશભાઈ પ્રજાપતિ તથા સુંશી ગામના સરપંચ મહેશભાઈ પટેલ તથા શાળા ના આચાર્ય ભરતભાઇ પ્રજાપતિ તથા s.m.c પ્રમુખ સોમાભાઈ પટેલ તથા શાળા પરિવાર તથા બાળકો તથા વાલી ઓ હાજર રહી પ્રવેશ મેળવતા બાળકોને પ્રોત્સાહિત કરવાનો અવસર પ્રાપ્ત થયો…..

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *