ઘાટલોડીયા કે.કે.નગર વિસ્તારમાં રસ્તે જતા વૃધ્ધ મહિલાને ભોળવી ઓટો રીક્ષામાં બેસાડી મહિલાની નજર ચુકવી ગળામાં પહેરેલ સોનાના ચેઇનની ચોરી કરનાર ટોળકીને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી એલ.સી.બી. ઝોન-૧,
અમદાવાદ શહેરમાં બનતા મિલકત સબંધી ગુનાઓ શોધી કાઢવા સારૂ ઇન્ચાર્જ પોલીસ કમિ...