નર્મદા જિલ્લામાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત “મારી માટી, મારો દેશ” થીમ આધારિત “માટીને નમન,વીરોને વંદન” કાર્યક્રમના આયોજન સંદર્ભે જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ
શૈશવ રાવ રાજપીપળા જિલ્લાના તમામ પાંચ તાલુકામાં તા.૦૯થી ૧૫મી ઓગષ્ટ સુધી ગ્રામ...