ગુજરાત એનર્જી લિમિટેડની સફળ વ્યૂહરચના થકી માત્ર ૧.૫ મહિનામાં કાર્યરત એકમોની સંખ્યા ૮૩થી વધીને ૬૭૦ થતાં મોરબીના સિરામિક ઉદ્યોગોને નવો પ્રાણ મળ્યો : ઊર્જા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ
તા. ૧ માર્ચ, ૨૦૨૬થી અત્યાર સુધીમાં કંપનીએ આશરે ૪૦ હજાર રહેણાંક હેતુ માટેનો ...