દેશના સ્વપ્નદ્રષ્ટા અને લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં 30 મે 2021 ના રોજ કેન્દ્રની સરકારના સફળતાનાં સાત વર્ષ સુશાસન રીતે પૂર્ણ થતાં ડાંગ જિલ્લા ભાજપ પરિવાર દ્વારા સમગ્ર જિલ્લામાં વિવિધ કાર્યક્રમો કરી ઉજવણી કરવામાં આવી હતી
રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ સેવા હી સંગઠન ના ભાગરૂપે ડાંગ જિલ્લા ...