મેઘાણીજી ગુજરાત અને ગુજરાતી સાહિત્યના ગૌરવના સંવર્ધક સાહિત્યકાર છે તેઓ પ્રખર પત્રકાર હતા અને પત્રકારિતાના સ્પર્શને લીધે તેમના સાહિત્યમાં અદના આદમીને સમજાય તેવી સરળતા અને રોચકતા આવી – ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા
વડોદરામાં શિરમોર સાહિત્ય શિલ્પી મેઘાણીજીની સવાસોમી જન્મ જયંતિની થઈ ગૌરવભરી ...