કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં ‘સદૈવ અટલ’ સ્મારકની મુલાકાત લઈને ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીને તેમની પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી
આદરણીય અટલજીએ તેમના જીવનની દરેક ક્ષણ માતા ભારતીનું ગૌરવ પુનઃસ્થાપિત કરવા મા...