પ્રધાનમંત્રીએ ફરીદાબાદમાં અત્યાધુનિક અમૃતા હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું “અમ્મા એ પ્રેમ, કરુણા, સેવા અને બલિદાનનું મૂર્ત સ્વરૂપ છે. તે ભારતની આધ્યાત્મિક પરંપરાનાં વાહક છે”
“ભારત એક એવું રાષ્ટ્ર છે જ્યાં સારવાર એ સેવા છે, સુખાકારી એ દાન છે. જ્યાં આરોગ્...