રાજુલા અને જાફરાબાદ તાલુકા ના 22 ગામો માં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા દ્વારા આપેલ રાશનકીટ નું અમરેલી જીલ્લા મહિલા સામખ્ય શિક્ષણ વિભાગ ના બહેનો દ્વારા વિતરણ કરવામાં આવ્યું.
તા.૧૭મે ના રોજ અમરેલી જિલ્લામાં આવેલ "તાઉતે" વાવાઝોડાના કારણે દરિયાઇ કાંઠાન...