રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી અંતર્ગત કેન્દ્રના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા કેવડિયા ખાતે તા.૩૦ અને તા.૩૧ મી ઓગષ્ટ દરમિયાન દેશના વિવિધ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચે દ્વિ-દિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાશે
કોન્ફરન્સના આયોજનની પૂર્વ તૈયારીઓ અંગે કેવડિયા ખાતે ગુજરાતના મહિલા અને બાળ ...