પ્રધાનમંત્રીએ કોલકાતામાં ચિતરંજન નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટના બીજા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું

“એક વર્ષથી ઓછા ગાળામાં 150 કરોડ ડોઝ એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ છે અને દેશના નવી ઇચ્છાશક્તિનું પ્રતીક…

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પાંચ મહાનગરો- છ જિલ્લા કલેકટરો સાથે વિડીયો કોન્ફરન્સ યોજી કોરોના સંક્રમણ સામે તંત્રની સજ્જતાની સમીક્ષા કરી

આગામી સોમવાર તા.૧૦મી જાન્યુઆરીથી ‘આયુષ’ દ્વારા મહાનગરો-જિલ્લાઓ સહિત સમગ્ર રાજ્યમાં દરરોજ કુલ મળીને બે હજાર કિલો…

રાજ્યના કર્મચારીઓને સેવા વિષયક લાભો સમયસર મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ : શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી

રાજ્યના બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ૨૧૫૬ શિક્ષણ સહાયકોને પૂરા પગારના હુકમ એનાયત આજે…

ગાંધીનગર મહાનગર ભાજપા મહિલા મોરચા દ્વારા પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષા ડૉ. દીપિકાબેન સરવડાની વિશેષ ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની સુરક્ષા અને દીર્ઘાયુ માટે શક્તિ મંદિર, સેક્ટર ૧૩ ખાતે મહામૃત્યુંજય મંત્રના જાપ કરવામાં આવ્યા.

‘લોન્ગ લિવ પીએમ મોદી’ અને ‘ભારત સ્ટેન્ડ વિથ મોદીજી’ સહિતના પ્લેકાર્ડ સાથે મહિલા કાર્યકર્તા બહેનોએ પીએમ…

વલસાડ જિલ્લા પ્રભારીમંત્રી નરેશભાઇ પટેલે વિવિધ વિભાગોની કામગીરીની રીવ્‍યુ બેઠક યોજી

વલસાડ જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા થયેલી કામગીરીની રીવ્‍યૂ બેઠક નવી કલેક્‍ટર કચેરી, બીજો માળ, સભાખંડ ખાતે…

શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી મનીષભાઈ શાહ દ્વારા અનેક માનવતાના કરેલ

શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટના યુવા ટ્રસ્ટી શ્રી મનીષભાઈ શાહનો નાનકડો પરિચય. છેલ્લા 31 વર્ષ…

માણસા ખાતે જી.આઈ.ડી.સી. ના સામે આવેલ બ્લીસ સ્કૂલના મેદાનમા અં-૧૯ રાજ્યકક્ષા શાળાકિય વૉલીબૉલ ભાઈઓ સ્પર્ધા નુ આયોજન કરવામા આવેલ

કમિશનર,યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી ગાંધીનગર તથા બ્લીશ ઈન્ટરનેશનલ પબ્લિક…

કેબિનેટ મંત્રીશ્રી પ્રદીપભાઈ પરમારની અધ્યક્ષતામાં કોરોના ત્રીજી લહેર માટેની રીવ્યુ બેઠક સર્કિટ હાઉસ ખાતે યોજાઈ.

કેબિનેટ મંત્રીશ્રી પ્રદીપભાઈ પરમારની અધ્યક્ષતામાં કોરોના ત્રીજી લહેર માટેની રીવ્યુ બેઠક સર્કિટ હાઉસ ખાતે યોજાઈ. જેમાં…

મંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને કોરોનાની સંભવીત ત્રીજી લહેરને અનુલક્ષી રિવ્યુ બેઠક યોજાઇ

પ્રભારી સચિવશ્રી મનીષા ચંદ્રા તેમજ કલેક્ટરશ્રી જે.બી. પટેલની વિશેષ ઉપસ્થિતિ બેઠક બાદ મોરબી સિવિલ હોસ્પિટલની મુલાકાત…

મોરબી : કોરોનાની સંભવિત ત્રીજી લહેર પૂર્વે તંત્રની કેવી છે તૈયારીઓ, સમીક્ષા બેઠક યોજાઈ

મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ અધિકારીઓ પાસેથી વિગતો જાણી કેટલી કામગીરી કરાઈ તેની સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપીમોરબી…

SCAM SCAM