ભ્રષ્ટાચાર કેડો ન મુકે …ભા..ઇ…ACB ગમે ત્યારે ત્રાટકે….નિવૃતિ બાદ ઠરી ઠામ થયેલા સરકારી કર્મચારી સામે ગુનો

છ વર્ષ પહેલાનો એક આખો દાયકો લડી લેનાર જિલ્લા પંચાયત કર્મચારી હાલ જેઓ રીટાયર છે તેની…

વાઘરાેલ તા.દાંતીવાડા સરપંચનાે અભિવાદન સમારાેહ યાેજાયાે

દાંતીવાડા તાલુકાના વાઘરાેલ ગામના સરપંચ તરીકે સતત બીજીવાર ચુંટાયેલા ભુરાભાઈ દેસાઈનાે અભિવાદન સમારાેહ રાજકીય તેમજ સામાજીક…

મહાનગર ભાજપા દ્વારા ‘કોંગ્રેસ સદબુદ્ધિ મૌન ધરણા કાર્યક્રમ’ વિધાનસભા સામે સ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકર પ્રતિમા પાસે યોજાયો.

મહાનગર ભાજપા પ્રમુખશ્રી ઋચિર ભટ્ટ, ડેપ્યુટી મેયરશ્રી પ્રેમલસિંહ ગોલ, મહામંત્રીશ્રી કનુભાઇ દેસાઇ, બક્ષીપંચ મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ…

પ્રધાનમંત્રીએ શાહિબજાદા જોરાવર સિંહજી અને શાહિબજાદા ફતેહ સિંહજીની શહાદત નિમિત્તે 26મી ડિસેમ્બરને ‘વીર બાલ દિવસ’ તરીકે જાહેર કર્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી ગુરુ ગોવિંદ સિંહજીના પ્રકાશ પરબના શુભ અવસર પર જાહેરાત કરી છે કે આ વર્ષથી 26મી ડિસેમ્બરને શાહિબજાદા જોરાવર સિંહજી અને શાહિબજાદા ફતેહ સિંહજી ની શહાદત નિમિત્તે ‘વીર બાલ દિવસ’ તરીકે મનાવવામાં આવશે. ટ્વીટ્સની શ્રેણીમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;”આજે, શ્રી ગુરુ ગોવિંદ સિંઘજીના પ્રકાશ પરબના શુભ અવસર પર, મને એ જણાવતા સન્માન મળી રહ્યું છે કે આ વર્ષથી 26મી ડિસેમ્બરને ‘વીર બાલ દિવસ’ તરીકે ચિહ્નિત કરવામાં આવશે. આ  શાહિબજાદા અને ન્યાય માટે તેમના પ્રયાસને અંજલિ સમાન બાબત હશે. ‘વીર બાલ દિવસ’ એ જ દિવસે છે જ્યારે શાહિબજાદા જોરાવર સિંહજી અને શાહિબજાદા ફતેહ સિંહજીને દિવાલમાં ચણી દેવાતા તેઓ શહીદ થયા હતા. આ બંને મહાનુભાવોએ ધર્મના ઉમદા સિદ્ધાંતોથી વિચલિત થવાને બદલે મૃત્યુને પ્રાધાન્ય આપ્યું. માતા ગુજરી, શ્રી ગુરુ ગોવિંદ સિંહજી અને 4 શાહિબજાદોની બહાદુરી અને આદર્શો લાખો લોકોને શક્તિ આપે છે. તેઓ ક્યારેય અન્યાય સામે ઝૂક્યા નથી. તેઓએ એવા વિશ્વની કલ્પના કરી હતી જે સર્વસમાવેશક અને સુમેળભર્યું હોય. વધુ લોકો તેમના વિશે જાણે એ સમયની જરૂરિયાત છે.”

વડાપ્રધાન મોદી ના દીર્ઘાયુ માટે યોજાયેલ પ્રાર્થના સભા

સચિવાલય જીમ ખાના દ્વારા વડાપ્રધાન મોદી ને લાંબા આયુષ્ય માટે શુભ કામનાઓ પાઠવવામા આવી વડાપ્રધાન મોદી…

વડોદરા મા ભારતીય જનતા પક્ષ તરફથી ગાંધીનગર ગૃહ ખાતે ભારતીય જનતા પક્ષ ના કાયૅકરો હાજર રહ્યા હતા.

વડોદરા મા ભારતીય જનતા પક્ષ તરફથી ગાંધીનગર ગૃહ ખાતે મૌન ધરણા કાર્યક્રમ અંતર્ગત શહેર અધ્યક્ષ ડો.વિજયભાઈ…

પાટણ જિલ્લાની ડો.બાબાસાહેબ આંબેડકર કુમાર છાત્રાલયની મુલાકાત કરવામાં આવી

ગુજરાત પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચાની સૂચના અનુસાર ” છાત્રાવાસ સંવાદ પ્રકલ્પ ” અંતર્ગત પાટણ જિલ્લાની…

મોરબી જિલ્લા માં ધરણા કાર્યક્રમ કાર્યક્રમ યોજાયો..

મોરબી જિલ્લાનો ધરણા કાર્યક્રમ મોરબી શહેરમાં માં ગાંધી બાગ ગાંધીજીની પ્રતિમાને ફુલહાર કરી કાર્યક્રમ યોજાયું કાર્યક્રમમાં…

વિસનગર કોપરસીટી વેપારી મહામંડળ દ્વારા વિસનગર પોલીસના 5000 માસ્ક ભેટ આપ્યા

વિસનગર.દિવસે ને દિવસે વધતા જતા કોરોના કેસના કારણે હરહંમેશ વિસનગર શહેર અને તાલુકાના નાગરિકો માટે ચિંતિત…

રાજપીપલા કોવિડ હોસ્પિટલની પ્રભારી સચિવશ્રીએ મુલાકાત લઇ ઉપલબ્ધ સુવિધાઓનું કરેલું રસપૂર્વક નિરિક્ષણ

કોવિડ-૧૯ ની માર્ગદર્શિકાના પાલનની સાથોસાથ ધનવંતરી રથ ધ્વારા ટેસ્ટીંગ, હાઉસ-ટુ-હાઉસ સર્વેલન્સ, આર્યુવેદિક ઉકાળાનું વિતરણ, જિલ્લાની બોર્ડર…

SCAM SCAM