વેરાવળ: મત્સ્યોદ્યોગના ‘વેસ્ટમાંથી બેસ્ટ’ ઉત્પાદનો બનાવવા અંગે રાષ્ટ્રીય સેમિનાર યોજાયો

જિલ્લાનું વેરાવળ બંદર મત્સ્યોદ્યોગ માટેનું મહત્વનું કેન્દ્ર છે. મત્સ્યોદ્યોગ સામેના પડકારો તેમજ તેમાં રહેલી શક્યતાઓને ઓળખી…

બાળકોના સર્વાંગી વિકાસ માટે ધરમપુર લેડી વિલ્સન મ્યુઝિયમમાં ફનવે સન્ડે કાર્યક્રમ યોજાયો 

બાળકોને દર રવિવારે નિઃશુલ્ક દરે વારલી પેઈન્ટીંગ, ભરતકામ, કલે મોડલિંગ સહિતની વિવિધ પ્રવૃત્તિ કરાવાઈ છે વલસાડ…

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી BAPS આયોજિત પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવના ઉદઘાટન પ્રસંગે વડાપ્રધાનશ્રીના અમદાવાદ ખાતે આગમન

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી BAPS આયોજિત પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવના ઉદઘાટન પ્રસંગે વડાપ્રધાનશ્રીના અમદાવાદ ખાતે આગમન વેળાએ…

મુખ્યમંત્રીશ્રીભૂપેન્દ્રપટેલેનવીસરકારનાકાર્યારંભેજઅમદાવાદમહાનગરઅનેઔડાવિસ્તારનેઆપીમહત્વપૂર્ણભેટ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભા ચૂંટણીઓમાં પ્રચંડ જનસમર્થન મેળવી સેવા દાયિત્વ સંભાળી રહેલી તેમની નવી સરકારના કાર્યારંભે…

જીસીએસ હોસ્પિટલ દ્વારા શ્રીજી સ્કૂલ, બાપુનગરના વિધાર્થીઓ માટે ખાસ બેઝિક લાઈફ સપોર્ટ ટ્રેનિંગ

જીસીએસ હોસ્પિટલ દ્વારા શરુ કરેલ ઉમદા પહેલ – વિધાર્થીઓને સીપીઆર (બેઝિક લાઈફ સપોર્ટ ટ્રેનિંગ) શીખવાડવાના અભિયાન…

પ્રધાનમંત્રી ગતિ શક્તિ યોજના હેઠળ રોડ નેટવર્કનું વિસ્તરણ

કોરિડોર ભાવનગર, ઉના, ગીર-સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, દેવભૂમિદ્વારકા, જામનગર અને મોરબી જેવા મહત્વના સ્થળો અને જિલ્લાને…

ભારતના રાષ્ટ્રપતિએ રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ પર રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ પુરસ્કારો અર્પણ કર્યા

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (14 ડિસેમ્બર, 2022) રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં…

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ગાઠીયોલ ખાતે સંતશ્રી જેસંગ બાપાની શતાબ્દી ની ઉજવણી થ‌ઈ

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ગાઠીયોલ ખાતે સંતશ્રી જેસંગ બાપાની શતાબ્દી ની ઉજવણી થ‌ઈ રહી છે ત્યારે…

તાપી જીલ્લાના સૌથી ભવ્ય પ્રોપર્ટી એક્સિબિશન તથા મેગા ટ્રેડફેર 2022 નું સુંદર આયોજન

અક્ષર ક્રિએશન દ્રારા આયોજીત તાઃ ૧૩/૧૨/૨૦૨૨ તાપી જીલ્લાના સૌથી ભવ્ય પ્રોપર્ટી એક્સિબિશન તથા મેગા ટ્રેડફેર 2022…

પી.એમ. કિસાન સન્માનનિધિ યોજના

પી.એમ. કિસાન સન્માનનિધિ યોજનાના તમામ લાભાર્થીઓએ “આધાર e-KYC” અને “આધાર સીડિંગ” કરાવવું ફરજીયાત ભારત સરકાર દ્વારા…

SCAM SCAM