
અક્ષર ક્રિએશન દ્રારા આયોજીત તાઃ ૧૩/૧૨/૨૦૨૨ તાપી જીલ્લાના સૌથી ભવ્ય પ્રોપર્ટી એક્સિબિશન તથા મેગા ટ્રેડફેર 2022 નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોંન્ચિંગ પ્રસંગે GUEST OF HONOUR માં ઉપસ્થિત રહી આયોજકો ને આવા ભવ્ય આયોજન કરવા બદલ અભિનંદન અને પ્રોત્સાહન આપ્યું.