December 12, 2022
અડાલજત્રિમંદિરનાદર્શનકરીપૂજન-અર્ચનકરતામુખ્યમંત્રીશ્રીભૂપેન્દ્રપટેલ
દાદાફાઉન્ડેશનનાદિપકભાઇનાઆશીર્વાદપણમેળવ્યા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી પદના શપથ લઇને સતત બીજીવાર રાજ્ય શાસનનું દાયિત્વ વિધિવત સંભાળતા…
કનુભાઈ દેસાઈ સાહેબને કેબિનેટ મિનિસ્ટર તરીકેનું ગુજરાત સરકાર મા સ્થાન
ગાંધીનગર ખાતે આદરણીય શ્રી કનુભાઈ દેસાઈ સાહેબના શપથ સમારોહમાં હાજરી આપી આદરણીય શ્રી કનુભાઈ દેસાઈ સાહેબને…
સતત બીજીવાર મુખ્યમંત્રી તરીકે શ્રી ભૂપેન્દ્ર પટેલની શપથવિધિ સંપન્ન
૮ કેબિનેટ મંત્રીશ્રી, ૨ રાજ્યકક્ષાના સ્વતંત્ર પ્રભાર, ૬ રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યાં વડાપ્રધાન શ્રી…
પ્રધાનમંત્રીએ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા છે.…
સ્તન કેન્સરના દર્દીઓની સારવારમાં યોગનો સમાવેશ ખૂબ જ ફાયદાકારક છે: ટાટા કેન્સર હોસ્પિટલ દ્વારા અભ્યાસ
ટાટા મેમોરિયલની સ્તન કેન્સરમાં યોગની સૌથી મોટી રેન્ડમાઇઝ્ડ ટ્રાયલ ટેસ્ટિંગ અસર જીવનની ગુણવત્તામાં સુધારો કરે છે…
800 મિલિયનથી વધુ બ્રોડબેન્ડ વપરાશકર્તાઓ સાથે ભારત વિશ્વનો સૌથી મોટો ‘કનેક્ટેડ’ દેશ છેઃ રાજ્ય મંત્રી શ્રી રાજીવ ચંદ્રશેખર
શ્રી ચંદ્રશેખર ઈન્ડિયા ઈન્ટરનેટ ગવર્નન્સ ફોરમ 2022ના સમાપન સમારોહને સંબોધિત કર્યો ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી અને…
G-20 બેઠકોની તૈયારીઓમાં, પ્રવાસન મંત્રાલયના મુંબઈ પ્રાદેશિક કાર્યાલયે ગુજરાતના સ્ટેચ્યુ ઑફ યુનિટી કેવડિયામાં ‘મહિલા પિંક ઈ-રિક્ષા ડ્રાઈવરો’ માટે વર્કશોપનું આયોજન કર્યું
ભારતમાં G-20 બેઠકોની તૈયારીમાં, પ્રવાસન મંત્રાલય, સરકાર. ભારત પ્રવાસન ઉદ્યોગના હિસ્સેદારો અને સેવા પ્રદાતાઓના વિવિધ વિભાગો માટે સમગ્ર દેશમાં ક્ષમતા…
જીસીએસ હોસ્પિટલ દ્વારા શેઠ સી. એલ. હિન્દી હાયર સેકન્ડરી સ્કૂલ, રખિયાલના વિધાર્થીઓ માટે ખાસ સીપીઆર ટ્રેનિંગ
આજે દર્દીઓ અચાનક જ ‘કાર્ડિએક એરેસ્ટ’ (હૃદયનું કામચલાઉ ખૂબ ધીમું અથવા બંધ પડી જવું)ના ભોગ બને…
રાનકુવા શ્રી બી એલ પટેલ સર્વ વિદ્યામંદિર હાઈસ્કૂલના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સ્વેટર /જાકીટ વિતરણ કરવામાં આવ્યું …
રિપોર્ટ, મયુર પટેલ શિયાળાની ઋતુ શરૂ થતા શાળાના બાળકોને ઠંડીથી રક્ષણ મળી રહે તે હેતુથી રાનકુવા…
