December 30, 2022
નૂતન હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ ખાતે તમામ દર્દીઓને નિયમિત નિઃશુલ્ક હોમિયોપેથિક દવાઓ આપવામાં આવે છે.
રિપોર્ટ -ડેવિડ પટેલ -ઉત્તર ગુજરાત ચીફ બ્યુરો રોટરી ક્લબ વિસનગર દ્વારા આયોજિત ભાગવત સપ્તાહનો લાભ વિસનગર…
પ્રધાનમંત્રીએ હાવડાથી ન્યૂ જલપાઇગુડીને જોડતી વંદે ભારત એક્સપ્રેસને વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે લીલી ઝંડી આપી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હાવડાથી ન્યૂ જલપાઇગુડીને જોડતી વંદે ભારત એક્સપ્રેસને વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે લીલી…
પ્રધાનમંત્રીએ તેમની માતાને શ્રદ્ધાંજલિ આપી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તેમની માતાના જીવનને એક ભવ્ય સદી ગણાવી હતી જેને આજે ભગવાનના…
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના માતાના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના માતાના નિધન પર ઊંડો…
પ્રધાનમંત્રી પશ્ચિમ બંગાળમાં આજના નિર્ધારિત કાર્યક્રમોમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાશે
પ્રધાનમંત્રી જેઓ આજે પશ્ચિમ બંગાળની મુલાકાત લેવાના હતા, તેઓ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પશ્ચિમ બંગાળમાં નિર્ધારિત કાર્યક્રમોમાં જોડાશે.…
ખાડી બ્રિજનું લોકાર્પણ માન. મેયર શ્રીમતી હેમાલીબેન બોધાવાલાના વરદૂહસ્તે કરવામાં આવેલ.
સાઉથ ઇસ્ટ (લિંબાયત) ઝોન વિસ્તારમાં આવેલ ટી.પી.સ્કીમ નં.૬૪(મગોબ-ડુંભાલ), એફ.પી.નં.૯પ(રંગઅવધુત સોસાયટી)ની દક્ષિણે અને ટી.પી.સ્કીમ નં.૧૯ (પરવટ-મગોબ) ફા.પ્લોટ…
ગુજરાતહેન્ડબોલટીમનુઐતિહાસીકપ્રદર્શન, સિનિયરનેશનલમાપ્રથમવારમેડલ
હેન્ડબોલ ફેડરેશન ઓફ ઇન્ડીયાના ઉપક્રમે હેન્ડબોલ એસોસીએશન ગુજરાત દ્વારા સ્પોર્ટસ કોમ્પલેક્ષ, નિકોલ, અમદાવાદ ખાતે તા.૨૪…
ધરમપુરમાં તિસ્કરી તલાટના વતની અને વિધાનસભામાં નાયબ સચિવ હર્ષિલ પટેલ પી.એચ.ડી થયા
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના તિસ્કરી તલાટ ગામના હર્ષિલકુમાર ઠાકોરભાઇ પટેલે ગુજરાત યુનિવર્સિટીમાંગાઇડ ડૉ. બી.ડી.વાઘેલાના માર્ગદર્શન હેઠળ…
તાપી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા માં દેવમોગરા સરકારી વિનયન કોલેજ ઉચ્છલ ખાતે કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ,૨૦૧૩ અંગે જાગૃતતા કેળવવા સેમિનાર યોજાયો
સંજય ચુડગરબ્યુરોચીફ. તાપી આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તાજેતરમાં તાપી જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી સહ-રક્ષણ અધિકારીશ્રી…
