સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ગાઠીયોલ ખાતે સંતશ્રી જેસંગ બાપાની શતાબ્દી ની ઉજવણી થ‌ઈ

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ગાઠીયોલ ખાતે સંતશ્રી જેસંગ બાપાની શતાબ્દી ની ઉજવણી થ‌ઈ રહી છે ત્યારે યુગપુરુષ અને ગામઠી ભાષામાં સત્સંગ થકી સમાજસુધારણા વ્યસનમુક્તિ ભક્તિ સહિતનું અનોખું ભક્તિ અભિયાન ચલાવનાર સ્વ.જેસંગબાપાની શતાબ્દી ધામધૂમથી અને ભજન સત્સંગ ભોજન સાથે ઉજવાઇ રહી છે ત્યારે આજે ગાઠીયોલ સત્સંગ સમિયાનામા સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ધારાસભ્ય શ્રી વિનેન્દ્ધસિહ ઝાલા તેમજ ઈડરના ધારાસભ્ય શ્રી રમણલાલ વોરા એ ઉપસ્થિત રહી સત્સંગ ગંગામાં ભાગલીધો હતો.આ બંન્ને મહાનુભાવો નું સત્સંગીઓ આને આયોજકો દ્વારા શાનદાર સ્વાગત આને સન્માન કરવામાં આવ્યું હતુ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *