
અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટના નામાંકિત એડવોકેટ ડૉ. ડી.બી. દેસાઇના પુત્ર પૂર્વગ દેસાઇએ ગુજરાત રાજય હાયર સેકન્ડરી બોર્ડની ધોરણ-12-સાયન્સ (ઈંગ્લીશ મીડીયમ)ની પરિક્ષામાં 82 % અને તેમના લઘુ-બંધુ ડો. રણછોડભાઇ બી. નાંગરના પુત્ર અર્થ નાંગરે 85.07 % સાથે જવલંત સફળતા મેળવીને પોતાની સ્કૂલ, સ્કૂલ પરિવાર તેમજ ગુજરાત રાજય સમસ્ત રબારી સમાજનું ગૌરવ વધારેલ છે