ગુરુપૂર્ણિમા નો પવિત્ર દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી વાપી નોટિફાઇડ અને યુવા મોરચા નોટીફાઈડ દ્વારા ગુરુપૂર્ણિમાની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે, આપણા સમાજ ના ઉત્થાન અને કલ્યાણ માં સતત કાર્યરત એવા ગુરુજનો નું સમ્માન કરી એમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા.માનનીય ધારાસભ્ય શ્રી કનુભાઇ દેસાઇ ની આગેવાનીમાં વિવિધ કાર્યકારી અને પદાધિકારી જોડાયા હતા.શ્રી હેમંતભાઇ પટેલ વાપી નોટીફાઇડ મંડળ પ્રમુખ.શ્રી સતિષભાઈ પટેલ વાપી શહેર ભાજપ પ્રમુખ.શ્રી વિઠ્ઠલભાઈ પટેલ વાપી નગરપાલિકા પ્રમુખ.મેહુલભાઈ પટેલ વલસાડ જિલ્લા કારોબારી સભ્ય મહેશભાઈ ભટ્ટ જિલ્લા કારોબારી સભ્ય.વાસુદેવભાઇ સુથાર નોટીફાઇડ મહામંત્રી.સુધીરભાઈ સાવલિયા મહામંત્રી.અમનભાઇ ત્રિવેદી નોટીફાઇડ યુવા મોરચા પ્રમુખ.વિમલભાઈ બક્ષીપંચ મોરચના પ્રમુખ.સુભાષભાઈ પટેલ નોટીફાઇડ ઉપપ્રમુખ.સત્યેન પંડ્યા નોટીફાઇડ મંત્રી , શિવમ ભાઈ નોટીફાઇડ મંત્રી.નીતાબેન ભાનુશાલી નોટીફાઇડ મંત્રી.તેમજ નોટીફાઇડ ના યુવા મોરચા અને મહિલા મોરચાના કાર્યકરો તેમજ શુભેચ્છકો જોડાયા હતા.
રિપોર્ટ રાકેશ ક્ષત્રિય, અમદાવાદ
















