ગુરુપૂણીઁમાના પાવન પવઁ િનમીત્તે પૂ.સ્વ. અનીલદેવ ગજાનંદભાઇ ભટ્ટના ઘરે જઇ એમના ફોટોને પૂસ્પાંજલી કરી શાલ અપઁણ કરી કુટુંબીજનો સાથે શુભેચ્છા મુલાકાત કરી મહારાજ હષીઁવભાઇ ભટ્ટના હસ્તક કંકુતીલક કયાઁ, ત્યારબાદ પ.પૂ.શરદભાઇ વ્યાસ ઘરે જઇ એમની અમૃતવાણીનો લાભ લીધો અને સાથે શાલ ઓઢાડી, પુસ્પગુચ્છ અપઁણ કરી આશીવાઁદ લીધા.આ પ્રસંગે િજલ્લા અધ્યક્ષશ્રી હેમંતભાઇ કંસારા, લોકલાડીલા ધારાસભ્ય અરવીંદભાઇ પટેલ, સંગઠન પ્રમુખ પ્રણવ િશંદે, સંગઠનના મહામંત્રી ભરતભાઇ પટેલ, મહેશભાઇ ગાયકવાડ, પાલીકા પ્રમુખ જ્યોત્સનાબેન દેસાઇ, પૂવઁ પ્રમુખ સમીપભાઇ રાંચ, જી.એસ.સી.મોરચા ના મહામંત્રી યોગેશભાઇ ભાલે, ઉપાધ્યક્ક્ષ મેહુલ સુરતી, યુવા પ્રમુખ અક્ષય ચૈધરી, કીસાનમોરચા પ્રમુખ અશોક માહલા, એસ.સી. મોરચા પ્રમુખ રાજેશભાઇ ગાયકવાડ, યુવા મંત્રી સીધ્ધાથઁ ચૌહાણ, યુવા મંત્રી દિપેન આહીર મીડીયા કન્વીનર દીપફણસે અને એમની ટીમના શુભમ્ પટેલ તાલુકા યુવા પ્રમુખ નીખીલ ભંડારી સાથે સૌ ભાજપ પરીવારે આજના દિવસની શુભશરુઆત કરી એવેળાની ક્ષણો.
રિપોર્ટ રાકેશ ક્ષત્રિય, અમદાવાદ











