ગૌરી વ્રત  કરતી દીકરીઓનું પૂજન કરવામાં આવ્યું હતું અને ફુટ વિતરણ કરી દિકરીને સુપોષિત કરતો પોષણયુક્ત આહાર આપ્યો

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ માનનીય  શ્રી સી.આર.પાટીલ સાહેબના પ્રદેશ પ્રમુખ તરીકેના સફળ નેતૃત્વનું એક વષઁ પુણઁ થવાના અવસરે.. આજે તા. ૨૩મી જુલાઈ નાં રોજ વાપી તાલુકા મહિલા મોરચા દ્વારા  માનનીય શ્રી  ગીતાબેન પટેલ વલસાડ જિલ્લાના મહામંત્રી ની ઉપસ્થિતિમાં રાતા ગામમાં  આ પો્ગામ રાખવામાં આવ્યો .. જેમાં અલુણા / ગૌરી વ્રત  કરતી દીકરીઓનું પૂજન કરવામાં આવ્યું હતું અને ફુટ વિતરણ કરી દિકરીને સુપોષિત કરતો પોષણયુક્ત આહાર આપ્યો.જેમાં  વાપી તાલુકા ઉપ પ્રમુખ સુનિતાબેન તિવારી , વાપી શહેર પ્રમુખ ગીતાબેન રાઠોડ પુષ્પાબેન ત્રિવેદી મંત્રી, અર્ચનાબેન શ્રીવાસ્તવ ,વિધિ બેન પટેલ  હંસાબેન પટેલ રૂપાબેન ભારતી પ્ રિયંકાબેન સિંગ  રીંકુબેન અને અન્ય મહિલા મોરચાના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
રિપોર્ટ રાકેશ ક્ષત્રિય, અમદાવાદ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *