રિપોર્ટ:- મહેશ ડી સિંઘવ
શ્રી જલારામ પ્રાથના મંદિર- મોરબી આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ મોરબીના સયુંકત ઉપક્રમે વિનામૂલ્યે નેત્રમણી-નેત્રીયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં પૂર્વ ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા સાથે શ્રી ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા તેમજ નિર્મિતભાઈ કકડનું ઉપસ્થિત રહ્યા હતા આ પ્રકારનો કેમ્પ દર મહિનાની 4 તારીખે આયોજન કરવામાં આવશે.




