અબડાસા તાલુકામાં ચિયાસર નો હૃદય સમાન તળાવ ઓગનાયો

રીપોર્ટ સિધિક મિંયાજી

અબડાસા તાલુકામાં સારા વરસાદ ના લીધે અનેક ડેમ તળાવો ઓગનાયા હતા ત્યારે અબડાસા તાલુકા ના ચિયાસર ગામ નું તળાવ ઓગનાયુ હતું આજે સવારે ગામના લોકો દ્વારા ઢોલ નગાડા થી તળાવ ને વધારવામાં આવ્યો હતો અને ગામ માં ખુશી ની લહેર ફરી વળી અને દર વર્ષે ની જેમ આ વર્ષ પણ તળાવ ઓગનાતા તળાવ ની શ્રી વર્ધમાન પરિવાર દ્વારા નારીયેળ વધાવવામાં આવ્યો હતો ત્યારે ગામ ના અગ્રણી ઓ દેવચંદભાઈ શાહ મહેન્દ્રભાઈ ગજરા અબ્દુલ ભાઈ મિંયાજી જેનાબાઈ ભજીર સરપંચ શ્રી સુધીરભાઈ મારૂં દિપક ગોસર દિનેશ ભાઈ મહેશ્વરી રજાકભાઈ ખલીફા ઉપસ્થિત રહ્યા હતા અને સમસ્ત ગ્રામ જનો દ્વારા તળાવ ને વધારવામાં આવ્યુ હતુ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *