ભારત વિકાસ પરિષદ- માંડવી શાખા દ્વારા કન્યાપૂજન કરાયો

માંડવી માં નવરાત્રી દરમિયાન દુર્ગા સ્વરૂપા કન્યા પૂજનનો વિશિષ્ઠ કાર્યક્રમનો પ્રારંભ કરાયો..

ભારત વિકાસ પરિષદ-માંડવી શાખા દ્વારા નવરાત્રી દરમિયાન દુર્ગા સ્વરૂપા કન્યાઓના પૂજન ત્રીજા નૉરતે શિશુ મંદિર બાબાવાડી માંડવી મધ્યે કરેલ. સૌ કન્યાઓનું પુજન કરી ઉપહાર અપેલ. આ પ્રસંગે મંત્રી એડવૉકેટ દીપક સોની, સહમંત્રી નીતીનભાઈ ચાવડા, શાળાના આચાર્ય ધમેષ જોષી, મહિલા સયૉજક જયાબેન ગણાત્રા, સહ સહયૉજક ઉષાબેન સૉની, પ્રજ્ઞાબેન, વિગેરે બહેનો તથા શાળા પરિવાર સયૉજક આપેલ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *