રમીલાબેન ગજરા દ્વાર રજુઆત

અબડાસા ના ડાહા ગામ ની નદી માં સેપાડ (લીલી) નો નિકાલ કરવા
અબડાસા તાલુકા પંચાયત ના સક્રિય સભ્ય શ્રી મતિ રમીલાબેન ગજરા એ રજૂઆત કરી હતી
અબડાસા તાલુકા માં આવેલ ડાહા ગામ માં રસ્તા અને ગામ ને જોડતી નદી માં સેપાડ ( લીલી ) ના કારણે અકસ્માત નું પ્રમાણ અને જાનહાની ની પણ સંભાવના વધી ગઈ છે સેપાડ ( લીલી) એટલા પ્રમાણમાં વધી ગઈ છે કે ટૂ વ્હીલર અને રાહદારી ઓ ને પસાર થવામાં તકલીફ પડે છે સ્કુલ ના શિક્ષકો બહાર ગામ થી આવે છે એટલે રોજનું વાહન પસાર કરવામાં તકલીફ પડે છે તાત્કાલિક ધોરણે સેપાડ ( લીલી) ને નદી માંથી સાફ કરવામાં આવે અને આ સમસ્યાનો નિવારણ થાય એવી રજૂઆત કચ્છ જિલ્લા પંચાયત ના પ્રમુખ શ્રી પારૂલબેન કારા ને કરવામાં આવી હતી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *