મોરબી જિલ્લા યુવા મોરચા દ્વારા મોરબી તાલુકા મંડળ (૬૬ – ટંકારા પડધરી વિધાનસભા ) માં આજે યુવા મતદાર સંપર્ક અભિયાન નું આયોજન કરવામાં આવ્યું

મોરબી જિલ્લા યુવા મોરચા દ્વારા મોરબી તાલુકા મંડળ (૬૬ – ટંકારા પડધરી વિધાનસભા ) માં આજે યુવા મતદાર સંપર્ક અભિયાન નું આયોજન કરવામાં આવ્યું જેમાં મોરબી તાલુકા નું ખાનપર ગામ તથા ચાચાપર ગામે યુવા મતદારો નો સંપર્ક કરી ભાજપ ની વિચારધારા સાથે કાર્યકર્તા તરીકે ખેસ પહેરાવી મોરબી જિલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ તથા મોરબી તાલુકા યુવા ભાજપ પ્રભારી શ્રી જયદીપભાઈ સંઘાણી તથા મોરબી તાલુકા યુવા ભાજપ પ્રમુખશ્રી નિતેશભાઈ બાવરવા તથા મોરબી તાલુકા યુવા ભાજપ ઉપ પ્રમુખશ્રી પિન્ટુભાઈ સોરીયા દ્વારા પક્ષમાં આવકારવમાં આવ્યા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM