આહવા ગ્રામ પંચાયતના સરપંચના ઉમેદવાર તરીકે નરેશભાઈ ગવળી ભા.જ.પા. પેનલ માંથી ઉમેદવારી કરી

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

ઉપપ્રમુખ ગિરીશભાઈ મોદી માજી ભા.જ.પા. પ્રમુખ રમેશભાઈ ચૌધરી, માજી ભા. જ. પા. પ્રમુખ દિલીપભાઈ ચૌધરી, રાજવી ધનરાજસિંહ સૂર્યવંશી, આહવા મંડલ પ્રમુખ સંજયભાઈ વ્યવહારે, વઘઇ મંડલ ના પ્રભારી સંજયભાઈ પાટીલ, ડાંગ જિલ્લા અનુસૂચિત મોરચાના પ્રમુખ પ્રવીણભાઈ આહીરે રામદાસભાઈ પવાર,સુનીલભાઈ પવાર,માજી તાલુકા સદસ્ય જીતુભાઇ પટેલ, તાલુકા પંચાયત ન્યાય સમિતિ ના ચેરમેન દીપકભાઈ પીંપળે, ભારતીય જનતા પાર્ટી યુવા મોર્ચા કારોબારી સભ્ય ગુજરાત પ્રદેશ આકાશભાઇ ચૌધરી, જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન નીલમબેન ચૌધરી,આહવા-1 તાલુકા સદસ્ય નયનાબેન પટેલ,સિદ્ધાર્થ હિરે,માજી તાલુકા સદસ્ય સીયોનીબેન પીટર, માજી સરપંચ રેખાબેન પટેલ ગ્યાસુદ્દીન શેખ, યોગેશ ભાઈ ચૌધરી, મહેશભાઈ દેસાઈ, દીપકભાઈ પટેલ સુરેશભાઈ નાયર, આહવા તાલુકા લઘુમતી મોરચા મહામંત્રી અમીનભાઈ શાહ,માજી તાલુકા સદસ્ય અનિલભાઈ ભગરે, સહીત મોટી સંખ્યામા ગ્રામજનો હાજર રહયા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *