વડનગર ખાતે સર્વોદય સેવા ટ્રસ્ટ ના પ્રમુખશ્રી સોમાભાઈ મોદી જી ની અધ્યક્ષતામાં નગરપાલિકા દ્વારા આયોજિત વિવિધ વિકાસ લક્ષી યોજનાઓના ખાતમુહૂર્ત

દેશ ના વડાપ્રધાન માન.શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ની જન્મભૂમિ વડનગર ખાતે સર્વોદય સેવા ટ્રસ્ટ ના પ્રમુખશ્રી સોમાભાઈ મોદી જી ની અધ્યક્ષતામાં નગરપાલિકા દ્વારા આયોજિત વિવિધ વિકાસ લક્ષી યોજનાઓ ના ખાતમુહૂર્ત અને લોકાર્પણ ના કાર્યક્રમ માં ઉપસ્થિત રહ્યા કાર્યક્રમ માં સાંસદશ્રી જુગલજી ઠાકોર ,નગરપાલિકાના પ્રમુખશ્રી જાગૃતિબેન વ્યાસ,કારોબારી ચેરમેનશ્રી રાજુભાઈ પટેલ,નગરપાલિકા ના ઉપપ્રમુખશ્રી કાનજીભાઈ ઠાકોર, પૂર્વ નગરપાલિકા પ્રમુખશ્રી ગેમરજી ઠાકોર ,વડનગર શહેર ભાજપા પ્રમુખશ્રી રાજુભાઈ મોદી સહિત ના હોદેદારો હાજર રહ્યા .

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *