1 થી 8 ધોરણ માં અભ્યાસ કરતા રબારી સમાજના બાળકો માટે મોટા અંગીયા રબારી સમાજવાડી મધ્યે આ સત્ર નિ:શુલ્ક(ફ્રી) રીતે ટ્યુશન ક્લાસિસ ની વ્યવસ્થા

શ્રી મોટા અંગીયા રબારી સમાજ નવયુવક મંડળ દ્વારા શિક્ષણરૂપી એક નવી પહેલ કરવામાં આવી, જેમાં 1 થી 8 ધોરણ માં અભ્યાસ કરતા રબારી સમાજના બાળકો માટે મોટા અંગીયા રબારી સમાજવાડી મધ્યે આ સત્ર નિ:શુલ્ક(ફ્રી) રીતે ટ્યુશન ક્લાસિસ ની વ્યવસ્થા જેમાં આજરોજ આ પ્રસંગે મોટા અંગીયા સરપંચ ઇકબાલ ઘાંચી, સામાજિક અગ્રણી શ્રી ખેંગાર ભાઈ પબાભાઈ રબારી, ભચાભાઈ શિણાઈ, વંકાભાઈ ,પેના જેશા ,રાણા વંકાભાઈ, સાજણ હમીરભાઈ,ખીમાભાઈ વિરમ શિક્ષિકા કૃપાબેન,ભારતીબા તેમજ જગદીશભાઈ,ભીખાભાઈ હીરા,મેજાભાઈ, મેહુલભાઈ નરશીભાઈ,લખનભાઇ,મેક્સ દેસાઈ,ભીખા કલા સર્વે મોટા અંગીયા નવયુવક મંડળ ના યુવામિત્રોએ વ્યવસ્થા સંભાળી હતી, કાર્યક્રમનું સંચાલન ડો. બી.બી.દેસાઈ અને આભારવિધિ મમુભાઈ ખોડાભાઈ એ કરી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *