મસ્કા બાલિકા પંચાયત ની આગવી પહેલ

મહિલા અને બાળવિકાસ અધિકારી ની કચેરી બેટી બચાવો બેટી પઢાઓ સેલ દ્વારા સાંસદ આદર્શ ગામ મસ્કા બાલિકા પંચાયત ની બાલિકાઓ દ્વારા માંડવી તાલુકા ની મહિલાઓ માટે આરોગ્ય લક્ષી મેડિકલ કેમ્પ નું આયોજન કરાયું હતું ભોજાય સર્વોદય ટેસ્ટ ના સહયોગ થી ચેકઅપ નિદાન સારવાર સાથે દવા ગોળીઓ નિશુલ્ક આપવામાં આવી હતી ઓપરેશન જેવું જણાતા પેશન્ટ ને ભોજય સર્વોદય ટ્રસ્ટ દ્વારા નિશુલ્ક ઓપરેશન સહિત ની વ્યવસ્થા ગોઠવાઈ હતી આ કેમ્પ માં ડો.કાલિંગી બેન મહેતા (ગાયનેક) ડો.ક્રીમાંશિંબેન મહેતાએ સેવા આપી હતી મસ્કા ગામ તેમજ માંડવી તાલુકા ની માતાઓ બહેનો એ આ કેમ્પ નો લાભ લીધો હતો દર બે મહિને મસ્કા ગ્રામ પંચાયત દ્વારા આરોગ્ય લક્ષી મેડિકલ કેમ્પો નો આયોજન કરાય છે.તાલુકા પંચાયત ના સદસ્યા શિલ્પાબેન નાથાણી મસ્કા ગામ ના નવનિયુક્ત સરપંચ ઊર્મિલાબેન ગોર ડો.મૃગેશભાઈ બારડ નાનજીભાઈ મોતા લતાબેન મોતા દિનાબેન મોતા ગોદાવરીબેન જોશી ઉપસ્થિત રહ્યા હતા ગુંદિયલી પી એચ સી ના ડો.અશ્વિનીબેન ફુફલ પેટા આરોગ્ય કેન્દ્ર ના ભાવનાબેન હેમલ બેન ઉપસ્થિત રહી સેવા આપી હતી સ્વાગત બિંદિયા મોતા એ કર્યું હતું સંચાલન વિધીબેન નાકરે અને આભાર વિધિ હેન્શી નાથાણી એ કરી હતી આયોજન વ્યવસ્થા બાલિકા પંચાયત ની ટીમે સાંભળી હતી સંકલન કીર્તિ ભાઈ ગોરે કર્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *