વિસનગર APMC માં મંડળ ની મિટિંગ યોજાઈ

તા. ૨૧/૨/૨૦૨૨ ના રોજ વિસનગર APMC માં મંડળ ની મિટિંગ યોજાઈ તેમાં મેહસાણા જીલ્લા પ્રમુખ જશુભાઈ પટેલ , મહામંત્રી અને જ્હૉન પ્રભારી શૈલેષભાઈ પટેલ, તાલુકા પ્રભારી અને જીલ્લા કોષાધ્યક્ષ માધુભાઈ પટેલ, શહેર પ્રભારી જગદીશભાઈ પટેલ , જીલ્લા ઉપપ્રમુખ રાજુભાઈ પટેલ (R.K.) , તેમજ તાલુકા પ્રમુખ સુમિત્રાબેન, સતીષભાઈ પટેલ , અને મહામંત્રી તથા શહેર મહામંત્રી પ્રકાશભાઈ, આર. ડી. દેસાઈ, નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ઉપપ્રમુખ રૂપલ ભાઈ પટેલ તેમજ તાલુકા, શહેર અને કોર્પોરેટરો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *