મહેસાણા શહેર સંગઠન ની શ્રી કમલમ્ મીટીંગ મળી

હેસાણા શહેર સંગઠન ની શ્રી કમલમ્ મીટીંગ મળી જીલ્લા પ્રમુખ જશુભાઈ પટેલ શહેર પ્રભારી આર કે પટેલ પ્રમુખ મુકેશભાઈ પટેલ જીલ્લા ઉપપ્રમુખ ગીરીશભાઈ રાજગોર નગરપાલીકા પ્રમુખ વર્ષાબેન પટેલ મહામંત્રી રાજુભાઈ ચૌધરી કારોબારી ચેરમેન કૌશીકભાઈ વ્યાસ સંગઠન હોદ્દેદારો નગરસેવકો શક્તિ કેન્દ્ર પ્રભારી તથા ઈન્ચાર્જ મોરચાના હોદ્દેદારો હાજર રહ્યા બુથ સમીતી પેજ સમીતી આવનાર કાર્યક્રમો આવનાર ઈલેક્શન બાબતે ચર્ચા કરવામાં આવી વગેરે બાબતે માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *