મોરબી માળીયા ની પેટા ચૂંટણી ની રણનીતિ માટે અગત્યની બેઠક મળી

નુસુચિત જાતિ ના કાર્યકર ને માર્ગદર્શન કરવા માટે ડૈ. અંત્યોદય આંબેડકર નિગમના ચેરમેન તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ અ.જા.મોરચા ના મહામંત્રી ગૌતમભાઈ ગેડિયા, મોરબી માળીયા પૂર્વ ધારાસભ્ય શ્રી બ્રિજેશભાઈ મેરજા મોરબી જિલ્લા ભાજપ અ.જા. મોરચાના પ્રમુખ વિઠ્ઠલભાઈ ચાવડા મોરબી જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ રવિભાઈ સનવડા અ.જા. મોરચાના મહામંત્રી શ્રી અશોકભાઈ ચાવડા મહામંત્રી શ્રી દિનેશભાઈ પરમાર મોરબી જીલ્લા ભાજપ મંત્રી સંગીતાબેન વોરા કાઉન્સિલર શ્રી ગૌતમ ભાઈ સોલંકી કાઉન્સિલર શ્રી મનુભાઈ સારેસા મોરબી વિધાનસભાના પ્રભારી શ્રી રસિકભાઈ વોરા વરિષ્ઠ નેતા જેઠાભાઇ પારગી મોરબી જિલ્લા itsm ટીમના કાર્યકર્તા રવિ ભાઈ ધુમલ… ચિરાગ ભાઈ સોલંકી… લાલજી ભાઈ સોલંકી રાજન ભાઈ તેમજ અનુસૂચિત જાતિ મોરચાના તમામ મંડલ ના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી ગૌતમભાઇ ગેડીયા એ સૌને માર્ગદર્શન કરીને મોરબી માળીયા વિધાનસભા ની પેટાચૂંટણી મા ભાજપ ના ભવ્ય વિજય માટે સૌ કાર્યકર ને આહવાન કર્યું હતું.
કાર્યક્રમ નુ સંચાલન મોરબી જીલ્લા ભાજપ અ. જા મોરચા ના ઉપ પ્રમુખ રવિભાઇ કે ધુમલ એ કર્યુ હતું.

મહેશ ડી સિંધવ,મોરબી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *