વડોદરા વોર્ડ નંબર ૯ માં આવેલ વિસ્તાર વિશ્રાંતિ,ગંગોત્રી,દર્શનમ થી લક્ષ્મીપુરા ઉંડેરા તરફ જતી વરસાદી કાંસની સાફ સફાઈ સાથે સ્લેબ ભરવાની કામગીરી કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવી

રિપોર્ટ : ચિરાગ પાન્ડેય

વડોદરા વોર્ડ નંબર ૯ માં આવેલ વિસ્તાર વિશ્રાંતિ,ગંગોત્રી,દર્શનમ થી લક્ષ્મીપુરા ઉંડેરા તરફ જતી વરસાદી કાંસની સાફ સફાઈ સાથે સ્લેબ ભરવાની કામગીરી કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવી . જેમાં વોર્ડ ના કોર્પોરેટર શ્રી રંગ આયરે પોતે હાજર રહી કામગીરી કરાવતા વોર્ડ ના લોકોએ આભાર વ્યક્ત કર્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *