વેરાવળ ખાતે બ્લોક હેલ્થ મેળો નું આયોજન

વેરાવળ ખાતે બ્લોક હેલ્થ મેળો નું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં વાહક જન્ય રોગો ની લોકજાગૃતિ માટે લાઈવ ડેમો મોડલ તેમજ પોરા ભક્ષક માછલી , મચ્છર નાં પોરા , મચ્છર દાની વગેરે રાખી લોકો ને માહિતગાર કરવામાં આવેલ હતા તેમજ ગુજરાત મેલેરિયા મુક્ત બને તે માટે લોક ભાગીદારી બની રહે તે માટે મેલેરિયા વિભાગ આરોગ્ય શાખા ગીર સોમનાથ દ્વારા અવિરત પ્રયાસ કરતા રહેશે. લાઈવ ડેમો મોડલ નું ખાસ નિરીક્ષણ ગીર સોમનાથ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી , મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી સાહેબ દ્વારા ડેમો મોડલ ને બિરદાવવા માં આવેલ હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *