દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં મીડિયામા હિતેશભાઈ રાયચુરાની નિમણુંક થયેલ છે. આ નિમણૂંક થતા હિતેશભાઈ રાયચુરાએ ઈન્ટરનેશનલ લોહાણા સમાજના હોદ્દેદારોનો આભાર વ્યક્ત કર્યો છે. તેમજ આ નિમણૂંક થતા હિતેશભાઈ ઠેર ઠેરથી શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે.