




આ પ્રસંગે બીએપીએસ સંસ્થાના વરિષ્ઠ અને સદગુરુવર્ય સંત પૂજ્ય ડોક્ટર સ્વામી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભા ના મુખ્ય દંડક શ્રી પંકજભાઈ દેસાઈ, આણંદ લોકસભા ના સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ, આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી વિપુલભાઈ પટેલ, ખંભાત ના ધારાસભ્ય શ્રી મયુરભાઈ રાવલ ઉપસ્થિત રહ્યા હતા.
