રાજકોટ શહેર વિધાનસભા-૭૧ના વોર્ડ નં.૧૮માં આવેલ ગોલ્ડન  ઇન્ડસ્ટ્રીઝમાં મેટલીંગ રોડનું ખાતમુહૂર્ત

રાજકોટ શહેર વિધાનસભા-૭૧ના વોર્ડ નં.૧૮માં આવેલ ગોલ્ડન ઇન્ડસ્ટ્રીઝમાં મેટલીંગ રોડનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી તથા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલવોર્ડ નં.૧૮માં આવેલ ગોલ્ડન ઇન્ડસ્ટ્રીઝમાં મેટલીંગ રોડનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી તથા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલના વરદ્દ હસ્તે કરવામાં આવ્યું.  આ પ્રસંગે રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડનં.૧૮ના કોર્પોરેટર સંજયસિંહ રાણા, સંદીપભાઈ ગાજીપરા, દક્ષાબેન વાઘેલા, કોર્પોરેટર ભારતીબેન પરસાણા, સોસાયટી આગેવાન અશ્વિનભાઈ પરસાણા, વોર્ડ મહામંત્રી હિતેશભાઈ ઢોલરીયા, નટુભાઈ વાઘેલા, કાળુભાઈ સરપંચ, નિલેશભાઈ મુંગરા, શૈલેષભાઈ પરસાણા, દેવાયતભાઈ ડાંગર, મુનાભાઈ જોગરાણા, પંકજભાઈ દોંગા, પ્રવિણભાઈ છાપરા, રાકેશભાઈ રાદડીયા, જનકભાઈ ચાવડા, ધર્મેશ કિહોર, એલીસ રાઠોડ, બાબુભાઈ સખીયા, હેમંત કપુરીયા, મુકેશ ગઢવી, મુકેશ મહારાજ, મહિલા પ્રમુખ માલતીબેન ચાવડા, આશાબેન ગોહિલ, પ્રભાબેન સવસડીયા,  અંબિકાબા તથા તમામ પ્રકારની શ્રેણીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેલ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *