


રીપોર્ટ:- મનુભાઇ આહીર
મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, મંહામંત્રી રણછોડભાઇ દલવાડી, જયુભા જાડેજા, બાબુભાઇ હુંબલ , કારોબારી ચેરમેન જ્યંતિભાઈ , ઉપપ્રમુખ હસુભાઇ પંડયા, ભાજપ અગ્રણી જીજ્ઞેશ કૈલા , મોરબી તાલુકા ના પ્રભારી હરેશભાઇ ઘોડાસરા , વિશાલ ઘોડાસરા તેમજ મોરબી તાલુકા ના સર્વે આગેવાન તેમજ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા .