વોર્ડ કોર્પોરેટર શ્રીમતી પીંકીબેન સોની ના ધ્યાન પર આવતા આજે સવારે કોર્પોરેશન ના અધીકારી શ્રી ઓ સાથે મશીનરી સાથે સ્પોટ પર તડકા માં ઊભા રહી કામ કરાવતા જોવા મળ્યા

રિપોર્ટ : ચિરાગ પાન્ડેય

વોડૅ ૪ વડોદરા ના ખોડિયારનગર ચાર રસ્તા થી ઍરપોર્ટ સકૅલ તરફ જવાનાં રસ્તે મધ્યમાં પસાર થતી કાંસ ને કિનારે Building scrap Materials તથા ખોદાયેલ માટી વગેરે નું ડમ્પીંગ કરી દેવાતા ધીરે ધીરે કાંસ ની અંદર પણ આ મટિરિયલ્સ ને કારણે અવરોધ નિમૉણ થયું છે. જેની વોર્ડ કોર્પોરેટર શ્રીમતી પીંકીબેન સોની ના ધ્યાન પર આવતા આજે સવારે કોર્પોરેશન ના અધીકારી શ્રી ઓ સાથે મશીનરી સાથે સ્પોટ પર તડકા માં ઊભા રહી કામ કરાવતા જોવા મળ્યા .સ્થાનિકો એ એમના નિષ્ઠાપૂવર્ક ની કામગીરી જોઈ હૃદયપૂવૅક આભાર વ્યક્ત કર્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *