ટંકારા તાલુકા માં ટિફિન બેઠક માં હાજરી આપતા મોરબી જિલ્લા પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા.

રીપોર્ટ:- મનુભાઈ આહીર.

ટંકારા તાલુકા ના ટંકારા બુથ નંબર 3 શક્તિ કેન્દ્રની ટીફીન બેઠક રામાપીર ના મંદિરે રાજકોટ મોરબી હાઇવે પર રાખેલ જેમાં મોરબી જિલ્લા પ્રમુખશ્રીદુર્લભજીભાઈદેથરીયા તેમજ ટંકારા તાલુકા ના પ્રભારીશ્રીનરેન્દ્રસિંહઝાલા તેમજ મોરબી જીલ્લા પંચાયત સભ્ય પતિ શ્રી અશોકભાઈ ચાવડા ટંકારા તાલુકા પ્રમુખશ્રીકિરીટભાઈઅંદરપા તાલુકા મહામંત્રીશ્રીરૂપસિંહઝાલા, તેમજ ગણેશભાઈ_નમેરા, તેમજ તમામ મોરચાના હોદેદારો શ્રી ઓ અને ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *