બ્રહ્મકુમારી અટલાદરા દ્વારા આયોજિત સુરક્ષિત ભારત – સડક સુરક્ષા મોટર સાયકલ યાત્રા ના કાર્યક્રમ

રિપોર્ટ : ચિરાગ પાન્ડેય

બ્રહ્મકુમારી અટલાદરા દ્વારા આયોજિત સુરક્ષિત ભારત – સડક સુરક્ષા મોટર સાયકલ યાત્રા ના કાર્યક્રમ માં ધારાસભ્ય શ્રીમતી સીમાબેન મોહિલે, જીતુભાઇ સુખડીયા , ડેપ્યુટી મેયર શ્રીમતી નંદાબેન જોષી ‘ શહેર અધ્યક્ષ ડો. વિજયભાઈ શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલ, મ્યુનિસિપલ કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલ, કોર્પોરેટરશ્રીઓ અને અન્ય અતિથિશ્રીઓ સાથે હાજરી આપી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *