આણંદ જિલ્લા ના વડગામ મુકામે ઠાકર દુવારા વિસ્તારમાં ₹ 6 લાખના ખર્ચે મંજુર થયેલ બ્લોક પેવિંગ કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય મયુરભાઈ રાવલના વરદ હસ્તે કરવામાં આવ્યું.

રિપોર્ટ: બીના પટેલ

આણંદ જિલ્લા ના વડગામ મુકામે ઠાકર દુવારા વિસ્તારમાં ₹ 6 લાખના ખર્ચે મંજુર થયેલ બ્લોક પેવિંગ કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય મયુરભાઈ રાવલના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે મહંતશ્રી બાબુ ભગત, તા.પં. પ્રમુખ હર્ષદસિંહ સિંધા, તા.પં. સભ્ય પ્રકાશભાઈ આચાર્ય, એપીએમસી ડિરેકટર રણછોડભાઈ ભરવાડ, સરપંચ અનિરુદ્ધસિંહ રાહોલ તેમજ આગેવાનો તોગાભાઈ ભરવાડ, ચંદુભા ગોહિલ, હરુભા, હમીરભાઈ, અમુભાઈ, રાઘુભાઈ, જેસંગભાઈ, મેપાભાઈ, ભરતભાઈ, ભોજાભાઈ, ભવાનભાઈ, લાલજીભાઈ વગેરે સહિત મોટી સંખ્યામાં કાર્યકરો, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *