અરવલ્લી જિલ્લામાં પરશુરામ જયંતીની દબદબાભેર ઉજવણી કરવામાં આવી

રીપોર્ટ ધાર્મિક ભટ્ટ અરવલ્લી

અરવલ્લીના મોડાસામાં વિષ્ણુના છઠ્ઠા અવતાર અને કળિયુગના ચિરંજીવી ભગવાન પરશુરામની જન્મ જયંતિ નિમિત્તે વૈશાખ સુદ ત્રીજ ના રોજ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના તમામ બ્રહ્મ અને સનાતની ભાઈઓ બહેનો જોડાયા હતા. આ શોભાયાત્રા બાદ સર્વે ભાઈ બહેનો એ સાથે બ્રહ્મ ભોજન લીધું હતું. ઠેર ઠેર આ ભવ્ય શોભાયાત્રાનું સ્વાગત વિવિધ સમાજો દ્વારા કરવામાં આવ્યું હતું. આ સફળ આયોજન સમસ્ત બ્રહ્મ સમાજ પરશુરામ યુવા ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *