માંડવી મામલતદાર કચેરીએ સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

માંડવી મામલતદાર કચેરીએ સેવા સેતુ કાર્યક્રમ નગર અધક્ષા હેતલબેન સોનેજી ના હસ્તે દિપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકાયું હતું કારોબારી ચેર પર્સન જીજ્ઞાબેન હોદારવાલા સાથે નગર સેવકો ઉપસ્થિત રહ્યા હતા.આ તકે મુખ્ય અધિકારી મહેન્દ્ર સોલંકી, રમેશ ઝાલા, ચેતન જોષી, મનજી પરમાર, નગર સેવિકા જયશ્રીબેન સલાટ, ગીતાબેન સોની, સહિત વિવિધ સરકારી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *