ટંકારા તાલુકા ભારતીય જનતા પાર્ટી ની કારોબારી બેઠક તેમજ સન્માન સમારોહ ની ઉજવણી

પંકજ ત્રિવેદી -ટંકારા
ટંકારા તાલુકા ભારતીય જનતા પાર્ટી ની કારોબારી બેઠક તેમજ સન્માન સમારોહ ની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે મોરબી જિલ્લા પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, રઘુભાઈ ગડારા, મોરબી એપીએમસીના ચેરમેન ભવાન સાહેબ ભાગ્યા, માજી ધારાસભ્ય બાવનજીભાઇ મેતલીયા, બોટાદ જિલ્લાના પ્રભારી મંજુલાબેન દેત્રોજા, ટંકારા તાલુકા પ્રમુખશ્રી કિરીટભાઈ અંદરપા, મહામંત્રી શ્રી રૂપસિંહ ઝાલા તથા ગણેશભાઈ નમેરા ટંકારા તાલુકા પંચાયત પ્રમુખશ્રી ના પ્રતિ પ્રભુલાલ કામરીયા તથા અધ્યક્ષ શ્રી અરવિંદભાઈ દુબરીયા તેમજ દરેક મોરચાના પ્રમુખશ્રીઓ અને મહામંત્રી શ્રી ઓ પ્રભુચરણ આશ્રમ ખાતે ઉપસ્થિત રહ્યા હતા…

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *