એમપી દોશી વિદ્યાલય ટંકારા ખાતે તાલુકા કક્ષાનું માર્ગદર્શન સેમીનાર યોજાયો

પંકજ ત્રિવેદી -ટંકારા
એમપી દોશી વિદ્યાલય ટંકારા ખાતે તાલુકા કક્ષાનું માર્ગદર્શન સેમીનાર યોજાયો હતો જેમાં સન્માન સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે ટંકારા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી પુષ્પાબેન પ્રભુલાલ કામરીયા, તેમજ અતીથી વિશેષમાં જિલ્લા પંચાયતના સભ્ય શ્રીઓ શ્રી અશોકભાઈ ચાવડા તથા પ્રેરક ઉપસ્થિતિ માં મોરબી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી બી એમ સોલંકી, વિશેષ ઉપસ્થિતિ શ્રી પ્રશાંતભાઈ પરમાર તેમજ શ્રી ડી એસ દોશી iti ટંકારા તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *