માંડવી જબલેશ્વર કોલોની ખાતે વૃક્ષારોપણ કરાયું

રિપોર્ટ :- અજય ખત્રી

માંડવી નગરપલીકા વોર્ડ નંબર 9 માં જબલેશ્વર કોલોની ખાતે આવેલ વોક- વે માં ગાંધીધામ થી પધારેલા વિસ્તારક અને ગાંધીધામ શહેર ભાજપ મંત્રી એડવોકેટ વંદનાબેન
ધુવા ના હસ્તે કરાયું નગર સેવીકા પૂજાબેન મોતીવરસ,માંડવી મહિલા મોરચા ના પ્રમુખ રૂપાલી બેન પરમાર,માંડવી શહેર ભાજપ ખજાનચી જીગર ભાઈ ધાયાણી,મહેન્દ્રભાઈ માલમ,નિલેશભાઈ મોતી વરસ સાથે કોલોની ના પર્યાવરણ પ્રેમી રહીશો ઉપસ્થિત રહી વૃક્ષા રોપણ કર્યું હતું..

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *